Open Directory Project
Top » World » Gujarati » કળા » સાહિત્ય »
See also: | This category in other languages: | | | |
 | - કેસુડાં - ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે..
|
 | - ઝાઝી.કોમ - ગુજરાતી સાહિત્યની અગ્રગણ્ય વેબસાઈટ. કાવ્યો, લેખો, વાર્તાઓ ઈત્યાદિની સુરુચિપૂર્વક રજૂઆત. હવે સાહિત્ય ઉપરાંત સમાચાર, ઈ-કાર્ડ જેવા ઈતર વિભાગો પણ ઉપલબ્ધ છે..
|
 | - પુસ્તકાલય.કોમ - આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ, ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે..
|
 | - રતિલાલ 'અનીલ' ઓનલાઈન - સૂરતના સાહિત્યકાર રતિલાલ 'અનિલ'ની વેબસાઈટ. રતિલાલ 'અનિલ'નાં ખ્યાતનામ ચાંદરણાં અને મરકલાં ઉપરાંત એમના લલિત નિબંધો, મુક્તકો અને લેખો..
|
 | - રીડ ગુજરાતી.કોમ - ગુજરાતી કવિતા, લેખો, વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે..
|
 | - શબ્દપ્રીત - જાણીતા લેખક વિચારક ભૂપેન વડોદરિયાની અઠવાડિક કટાર બ્લોગ સ્વરૂપે..
|
|